રોલર કોસ્ટર એવી રીતે બનાવવામાં આવ્યું છે, કે જયારે કાર તેની મહત્તમ ઊંચાઇએ જાય ત્યારે તેમાં બેઠેલી વ્યકિત વજનવિહીનતાનો અનુભવ કરે, રોલર કોસ્ટરની વક્રતાત્રિજયા $ 20\; m$ છે. સૌથી ઉપર ટોચ પર કારની ઝડપ ............. ની વચ્ચે હશે.
$16\; m/s$ અને $ 17\; m/s $
$13\; m/s$ અને $14\; m/s$
$14\; m/s$ અને $15\; m/s$
$15\; m/s$ અને $ 16\; m/s$
નિયમિત વર્તુળાકાર પથ પરની ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળના સૂત્રો લખો.
Optimum ઝડપ કોને કહે છે ? અને તેનું સમીકરણ લખો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. વાહનનું પરિણામી (કુલ) વજન છે
એક કાર $R$ ત્રિજયાના વક્ર માર્ગ પર ગતિ કરે છે. માર્ગનો ઢાળ $\theta $ કોણ જેટલો છે. કારના ટાયર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક ${\mu _s}$ છે. આ માર્ગ પર મહત્તમ સલામત વેગ કેટલો હશે?
સ્થિર વર્તુળ પર ગતિ કરતા કણનો સ્પર્શીય પ્રવેગ શૂન્ય જ હોય ? ક્યારે શૂન્ય હોય ?